શુ મળ્યું ને શું ના મળ્યું ???? મુક એ જફા....ચાલ આજ જોઈ લઈએ પરિપૂર્ણ કરવાના મધુર સપના, કંઈ રહી તો નથી જતું ને!!!....કાલથી તો સપના ની વાવણી શરૂ કરવાની છે....કેવી ઉત્કંથતા સાથે આવનારી પળ ની રાહ જોવાની મજા છે....બસ
હંમેશા આમ જ ઉત્સાહ અને ઉમંગ ઉછળતો રહે આવનાર વર્ષમાં ....
દરેક ના જીવનમાં...