ફૂલ છું છતાં કાંટાનાં શૃગાંર કરું છું.
જિંદગી છે છતાં મોતનો તહેવાર કરું છું.
હે પ્રભુ.. ! એક ભૂલ હું વારંવાર કરું છું.
માનવી છું છતાં માનવીને જ પ્રેમ કરું છું.
પૂનમની રાત મેં એકે જ માણી હતી.
ફરી એ જ રાતનો ઇન્તજાર કરું છું.
તેમને હજી યાદ છે મને કેમ યાદ નથી.
તો પણ તારા જુલ્મ નો ઈતબાર કરું છું.
તે ભલે નાં સ્વીકાર્યો પ્રેમ મારો પણ,
ફરી કરવા દિલ મા હેત કરું છું.
✍️હેત