Rahuketu: Know 12 Things Of Rahu-Ketu
હંમેશાં અશુભ અને દુઃખ આપતા રાહુ-કેતુ વિશે ઘણાને ખબર નથી, આ 12 બાબતો
જ્યોતિષમાં 9 ગ્રહો બતાવ્યા છે. આ નવ ગ્રહોની સ્થિતિના આધારે જ વ્યક્તિને જીવનમાં સુખ અને દુઃખ પ્રાપ્ત થાય છે. નવ ગ્રહોમાંથી 2 ગ્રહ એવા છે, જેને છાયાગ્રહ કહેવામાં આવે છે. આ ગ્રહો છે રાહુ અને કેતુ. અહીં જાણો રાહુ-કેતુ સાથે જોડાયેલી 10 બાબતો.
રાહુ-કેતુ સુર્ય ચંદ્ર મંગળ વગરે ગ્રહોની જેમ ઘર તળ વાળે ગ્રહ નથી એટલે છાયા ગ્રહ કહેવાય છે
લોકો શનિની જેમ રાહુ થી ભયભીત રહે છે દક્ષિણ ભારતમાં રાહુ કાળમાં કોઈપણ કામ શરૂ નથી કરતા
એક કથા પ્રમાણે દૈત્યરાજ હિરણાકશ્યપની પુત્રા સિંહિકા ના લગ્ન દૈત્ય વિપચિત સાથે થયેલા લગ્ન પછી સિહિકાને સો પુત્ર થયેલ તેમા (રાહુ) સિંહકાસુર તે મોટો પુત્ર હતો
દેવાસુર સંગ્રામ મા સિહકાસુરે ભાગ લીધેલ હતો સમુદ્ર મંથનમાં 14 રત્નો મા અમ્રુત એક હતું જ્યારે વિષ્ણુ ભગવાને મોહીની રૂપ ધારણ કરી દેવતાઓને અમૃતપાન કરાવી રહ્યા હતા ત્યારે આ સિંહરાસુર રૂપ બદલી બેસી ગયેલ હતો
મોહીનીએ તેને અનૃતપાન કરાવી લીધું પણ સુર્ય ચંદ્ર આ અસુર ને ઓળખી લીધે ત્યારે ભગવાન શ્રી વિષ્ણુ એ તો અસુરનુ માથું કાપી નાંખ્યું પણ અમૃતપાન થી મસ્તક અમર હતું તેથી તે ભાગ રાહુ અને ધડનો કેતુ તરીકે ઓળખવાના આવ્યું
જ્યારે રાહુ અને કેતુ બન્યા તો દેવતા તેના સંહાર માટે ભગવાન શ્રી શિવ પાસે ગયા અને આ દૈત્યનો સંહાર કરવાની પ્રાથના કરી
જ્યારે શિવજીએ શ્રેષ્ઠ ચંડિકા દેવીને માતૃકાઓનું સાથ તો તે સમય દેવતાઓએ રાહુ ના મસ્તક ને રોકી રાખેલ પરંતુ ધડ માતૃકા સાથ યુદ્દ કરી રહેલ હતું
રાહુના અમર દેહ કોઈપણ પ્રકારે પરાસ્ત ન થઈ રહ્યો હતે ત્યારે માથાએ દેવોને ધડના વિનાશની રીત બતાવી કે ધડ ફાડી તેમાથી અમૃત કાઢી લો
મસ્તક ના કહ્યા પ્રમાણે તડકાને દેવતા ઓ એમ કર્યુ અને ધડ નષ્ટ થઈ ગયું તેના થી દેવતા પ્રસન્ન થયા મસ્તકનું નામ રાહુ અને ગ્રહત્વ પ્રદાન કર્યુ હતું એ પછી ધડને કેતુ થી ઓળખ મળી આમ રાહુ કેતુ નુ અસ્તિત્વ આવ્યું
ગ્રહ તત્વ પ્રાપ્ત કરેલા બાદ પણ રાહુ અે સુર્ય તંદ્ર ન ક્ષમા ન કર્યા રાહુ ચંદ્ર ભેગા થાય તો ચંદ્ર ગ્રહણ સુર્ય સાથે મળે તો સુર્ય ગ્રહણ કહેવાય છે
જ્યોતિષમાં રાહુ કેતુ અન્ય ગ્રહ જેમ ગણાય છે ઋષિ પરાશરે તેને તમસ મતલબ અંધકાર યુક્ત ગ્રહ ગણેલ છે
રાહુ કેતુ ને રાશિઓના સ્વામી બનાવ્યા નથી પરંતુ મિથુન મા ઉચ્ચ નો અને ધન મા નીચનો બંને છે જો કુંડલીમાં રાહુ કેતુ વચ્ચે બધા ગ્રહ આવે તો કાલ સર્પ ંદોષ કહેવાય છે રાહુ કેતુ નો ઉલ્લેખ સર્પ તરીકે કપાયેલ છે