એક નામ અમથું મે પાદંડા માં લખ્યું ને વાત વન માં ફેલાઈ ગઈ રગં નુ રંગાવુ અને ફેલાવુ એટલે શું આ તો મેહંદી હતી ને રેલાઈ ગઈ નંદી નુ ય કયાં ગજું હતું કે સઘંરી શકે એથી જ રેત સાગંર તટે છવાઈ ગઈ પ્રશ્ર્નો ના પ્રત્યુત્તર પ્રશ્ર્નો રૂપે મળે જવાબ ની વાત હોઠો માં જ સીવાઈ ગઈ કદંમો ના અવાજે થાય કે એજ હશે ભણકારા ના ભાર થી આખો મીચાઈ ગઈ એક નામ અમંથુ મે પાદંડા માં લખ્યું ને વાત વન માં ફેલાઈ ગઈ... મીનુ