"હા મેં જોયા છે,
મેં શાકભાજી રસ્તા પર અને જૂતાં દુકાનમાં વેચાતા જોયા છે,
હા મેં ગાય માતા ને રસ્તા પર રઝળતી અને કૂતરાં ને AC માં આરામ ફરમાવતા જોયા છે,
મેં ભણેલાને નોકરી માટે રખડતા અને અભણ ને દેશ પર રાજ કરતા જોયા છે,
હા મેં મોબાઇલ ને જીંદગી કહેતા અને પુસ્તક ને પસ્તી કહેતા લોકો પણ જોયા છે.
હા મેં જોયા છે..."
- JP સાહબ