મળે જો પ્રેમ તારો હું એને પામવા મથું છું,
આમ તારી યાદ ને દિલમાં બંધ કરવા મથું છું.
મળે હર જન્મમાં તુ મને એ યાચના કરવા મથું છું,
આમ તારી સાથે મુલાકાત થાય એ રસ્તાને શોધવા મથું છું.
મળે જો સ્પર્શ તારો એકવાર તો ખુશ્બુ લેવા મથું છું.
આમ તારી તસવીરને દિલ માં કોતરવા મથું છું.
✍️હેત ✍️