Missing Gold Ornaments Or Getting It May Cause Inauspicious From Astrology
અપશુકનિયાળ છે આ 11 વસ્તુઓનું ખોવાઇ જવું, લાવે છે દુર્ભાગ્ય અને ધનહાનિ
સોનું એક મોંઘી ધાતું છે જેને પવિત્ર અને પૂજ્ય માનવામાં આવે છે. સોનું ખરીદવા માટે આપણે ત્યાં મુહૂર્ત જોવામાં આવે છે. મનાય છે કે, સારા મુહૂર્તમાં ખરીદેલા સોનાથી ઘરમાં લક્ષ્મીનો સ્થાયી નિવાસ થાય છે. સોના વિશે એક અન્ય જ્યોતિષીય માન્યાત પણ છે કે, સોનાના ઘરેણાં મળવા કે ખોવાઈ જવા બંન્ને જ અપશુકન મનાય છે. જોકે, સોનાનો સંબંધ ગુરૂ ગ્રહ સાથે છે. આ માટે સોનાના ખોવાઇ જવા કે મળવા પર ગુરૂ ગ્રહના અશુભ પ્રભાવનો સામનો કરવો પડે છે. આજે આ લેખમાં જાણી શકશો ક્યાં ઘરેણાં ખોવાઇ જવા કે મળવાથી જીવન ઉપર કેવો પ્રભાવ પડે છે.
આગળ જાણો અન્ય જ્યોતિષીય માન્યતાઓ...
કોઈ વ્યક્તિના કાનના ઘરેણા ખોવાઈ જાયતો ખરાબ સમાચાર સાંભળવા મળી શકે છે
નાકની નથ ખોવાઈ જાયતો વ્યક્તિએ બદનામી કે અપમાનનો સામનો કરવો પડી શકે છે કોઈનો ટોટકો પણ થયેલ હોય
માથાનો ટુક ખોવાઈ જાયતો તમારે કોઈ મોટી ચિંતાનો સામનો કરવો પડી શકે છે
ગળાનો હાર ખોવાઈ જાય તે સુખ સમૃદ્ધિ ઐશ્ચર્ય મા ઓછપ આવવાનો સંકેત છે
બાહુ બંધ ખોવાઈ જાયતો પૈસા સાથ જોડાયેલ મુશ્કેલીનો સામનો કરવો પડે છે મતલબ કોઈએ ધંધો બાંધેલ હોય શકે છે
જો બંગડી ખોવાઈ જાયતો તમારા માન સ્વમાન મા કમી આવી શકે છે
અંગુઠી મતલબ વીંટી તર્જની ની ખોવાઈ જાયતો સ્વાસ્થ્ય સાથેની બિમારી અનામિકાની અંગુઠી ખોવાઈ તો કોઈ ભયંકર મેલી વિંધયાનો ભોગ હોઈ શકો છો
કમર બંધ ખોવાઈ જાસ્ત ભવિષ્યમાં મોટી મુશ્કેલી આવે જ અને નિસતાન સ્ત્રી નો કમરબંધ ખોવાય તો છેલ્લી કક્ષાનું કુખ બંધન
જમણા પગની પાયલ ખોવાઈ જાયતો સામાજિક પ્રતિષ્ઠા ને હાનિ પોહંચી શકે છે
ડાબા પગની પાયલ ખોવાઈ જાયતો યાત્રા મા અકસ્માત નો સંકેત છે
વિંછુઆ ખોવાઈ જાય તો પતિ ના સ્વાસ્થ્ય પર ખરાબ અસર નો સંકેત માટે દાગીના સાચવો