હે શિવજી, તમારે તો જીવન સંગીની માં સતી...
પ્રેમમાં, અમારે તો સંગીની ના નામે બેવફા હતી...
હે શિવજી , મારે પણ નીલકંઠ બનવું છે...
પ્રેમમાં, સમજી ને બેવફાઇ નું ઝેર પીધું છે...
હે શિવજી, તમેં તો ઠંડુ રાખવા નાગ ના હારવાળા...
પ્રેમમાં, અમેં તો પીધેલા ઝેર માટે અંગારા વાળા...