ન હોઉ તારી સાથે ત્યારે મને યાદ કરજે,
ભુલો તો ઘણી કરી છે,પણ મને માફ કરજે.
દોસ્તીના દાખલામાંથી નારાજગીને બાદ કરજે,
રાહ જોઈશ હું તમારી જીંદગીભર,
જેવી છું અેવી ન હતી પહેલા ,એ સમજાય ત્યારે મને સાદ કરજે.
દુનિયામાં કેટલી દોસ્તી તુટે છે,અને તુટતી રહેવાની,
પણ આ દોસ્તીની મિસાઈલમાતો આપણી દોસ્તીનું જ નામ કરજે.
જ્યારે પણ એકાંતમા મારી યાદ આવે,બસ એક પ્યારીસી સ્માઇલ કરજે.
....મને યાદ કરજે.😊
vrunda kapdi..