How To Use Hatha Jodi In Vashikaran
આ ચમત્કારી વસ્તુથી લોકોને પોતાની તરફ કરી શકાય છે આકર્ષિત, બધે મળે છે જીત
જ્યોતિષમાં હત્થા જોડી જે એક પ્રકારની વિશેષ જડી-બુટી છે જે સમ્મોહન, વશીકરણ, કોર્ટકેસ જીતવા અને ધન સંબંધી સમસ્યાઓની સાથે નકારાત્મક શક્તિઓને દૂર કરનારી માનવામાં આવી છે અને ખાસ પ્રકારના કામોમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. આજે જાણો કોઈપણ પ્રકારની હત્થાજોડી હોય તેનો તમે જ્યોતિષ પ્રમાણે ઉપયોગ કરીને લાભ પ્રાપ્ત કરવા માગતા હોવ તો તમારે તેની પહેલાં પૂજા કરવી જરૂરી છે. આજે જાણો આ પૂજા વિધિ અને તેનાથી થતા લાભ વિશે...
ચરણ -1
હાત્થાજોડી ને એક ખુબજ કારાગર જોડી છે પરંતુ તે અસલ હોવી જોઈએ એ પછી તેની વિધી સર વિશેષ પુજા એના સમય ચોઘડિયાંમાં થયેલી હોય
તો જ કામ કરે છે નહીતો કાઈજ કામ ન કરો
ચરણ -2
તેની માટે સૌ પ્રથમ હાત્થાજોડીને પંચામૃતમાં રાખવી બંને ને સાફ કરવી ત્યાર બાગ શડોપચારિક પુજા કપુર અને લવિંગ ની સાથે એક -બે દિવસ રહેવા દેવી
ચરણ-3
ત્યાર બાદ હાથા જોડીને એક બરણી તલના તો
્સમાં ડુબાડી રાખવી દર બે દિવસે તેને ચેક કરવું અને તવ ઓછું થયુ હોય તો તેમા ફરી તેલ નાખવુ
ચરણ -4
જ્યારે હાથાજોડી મા તેલ ઓછું થવાનું બંધ ત્યારે શુભ સમય જોઈને હાત્થા જોડી બહાર કાઢી પુજા કરવી
ચરણ-5
પુજા માટે મા લક્ષ્મજીના ફોટા પાસે તાબાના લોટામાં પાણી ભરી રાખો સૌથી પહેલા ગણેશ ( મંગળના ગણપતિ ) પાસ અને ગુરુ પુજા કરો પછી હાત્થાજો જીને અત્તર ચોખા લાલ ફુલથી પુજા કરો
ચરણ -6
ત્યારબાદ હાત્થાજૌડી ન કેંસર અને લવિંગની એક જોડી અર્પણ કરી ધુપ દીપ અર્પિત કરવુ લાલ રંગની મીઠાઈનો ભોગ આપવો
ચરણ -7
ત્યારબાદ હાત્થાજોડીન્ સિંદુર લગાવી તેની સામે 108 વાર ऐ किलि किलि स्वाहा નો મંત્ર બોલો પછી હાત્થાજોડી ને લાલ કપડાંમાં બાંધી પોતાના પાસે રાખો
ફાયદા
આ રીતે વિધીસર પુજા કરેલ હાથાજોડીથી દુશ્મન દુર થાય છે પતિ-પત્નિ નો અણ બનાવ દુર થાય છે કોર્ટ કેસ મા જીત મળે રાજકિય સફળતા મળે
જો અસલ અસલ સમય સિદ્દ કરેલ હાત્થા જોડી જોઈતી હોયતો ફક્ત ચાર જોડી છે અસલ મા રસ હોયતો સંપર્ક કરવો