શત્રુ હશે તાકાતવાન સંપ નહીં હોય આપણે દ્વાર,
વારી(દુશ્મન) ત્યારે જ કરી જાશે વાર જ્યારે આપણે એકલા ઉભા હશું ઘરને દ્વાર.
એક હશે લાકડી તો તુટતા નહીં લાગે વાર,
ભેગી હશે બધી તો તોડી નહીં શકે એકપણ વાર,
એકલા નહીં પણ "એક" હશો તો સહી શકશો દરેક વાર(પ્રહાર).
આજ નો મારો આજ વિચાર સમજો તમે વારંવાર.
International human solidarity day.
એકતા ની સંસ્કૃતિ નું મહત્વ સમજાવતા તેમજ ગરીબી, ભૂખમરો, તેમજ બીજી અનેક વૈશ્વિક સમસ્યાઓ નો સામનો કરવા વિશ્વ એક થાય તે હેતુથી 20 ડીસેમ્બર નાં રોજ ને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા એ ""આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ"" તરીકે ઉજવવામાં આવે છે