આમ વાતો વાતોમાં પ્રીત થાશે,
ખબર નહોતી મને..
તું ભુલિશ પણ મારાથી ન ભુલાશે,
ખબર નહોતી મને..
આ હૈયે વસેલી લાગણીઓ આમ શબ્દોનો આકાર પામશે,
ખબર નહોતી મને..
એક તારા ગયા પછી આ જામની મહેફિલ જામશે,
ખબર નહોતી મને..
આ આશીકીમાં જીવની બાજી લાગશે,
ખબર નહોતી મને..
mr_મરિચિ