આરોપ લગાવી જાણે તે ક્યારે સાથ આપીના શકે...
ભૂલ પોતાની સમજી ના શકે તે ક્યારે કદર જાણી ના શકે... સબંધોમાં કદર કરવી જરૂરી છે...
સબંધોનું માન જાળવવું જરૂરી છે. ફકત ને ફકત પોતાનો જ ફાયદો જોનાર ક્યારે પણ સબંધ જાળવી શકતાં નથી... આવા સબંધોથી દૂર રહેવું જ યોગ્ય છે.દર્શના. રાધે રાધે...