મારા શબ્દો ને જ્યારે તારો સાથ મળ્યો ને
શાયરીનો નવો જન્મ થયો
મારી વાતો ને જ્યારે પ્રેમથી સાંભળી ને
ત્યારે કવિતાનો નવો રાગ મળ્યો
તું સંગ હોઈશ ને જીવનભર મારી સાથે તો
તારે નામ આ જીંદગી ખુલી કિતાબ બનાવી દઈશ
તારાથી જ તો મારે જીવન સપના નો બાગ છે
બાકી તો કાગળ પર શાહીના પડેલા ડાઘ જેવી છે