છુ તુ મારી પ્યારી WIFY
હોય તુ જ્યા, ત્યાં હોય હેપિનેસનુ SIGNAL
કામ કરે છે તુ રાઊંડ ધી ક્લોક
અને તકલીફોને કરે છે તુ BLOCK
તારે જ કારણે છે મારુ STATUS
અને કરે છે બધા તને LIKE
તારી પ્રેમાળ પળોથી છે મારી MEMORY FULL
યાદ કરું છુ તને અને થઈ જાઊ છુ હું CHARGE
થાય છે બસ વાંચ્યા કરું તારી FACEનીBOOK
અને HACK કરી લઉ તારા બધા દુખ
#priten 'screation#