તમન્ના!!!
છુપાવી રાખી હતી એક દિલ મા તમન્ના..
તમને મળી કરી લીધી પુરી તમન્ના..
કરી આપણે સાથે મળી કેટકેટલી વાતો..
તોય દિલ ની અધુરી રહી ગઇ તમન્ના..
છોટા પડયાં આપણે કહેવી રહી ગઈ તમન્ના..
આંખલડી રડી રહી ને વહી ગઈ આંસુ સાથે તમન્ના..
મન મારું ચકકરે ચડી ગયુ શુ હતી એ તમન્ના..