ઓયે,,
સાંભળ!!
જાય છે તો જા,વળી પાછા ન ફરતા!
નહી હુ તને રોકુ,
પણ જતા પહેલાં એક વાત સાંભળતા જા;
દિલ માં તારુ સ્થાન છે એ બીજા કોઈને નહી આપુ!
મનમાં બીજા કોઈને નહી સ્થાપું!
તને યાદ હમેશા કરીશ..
કયારેક એકલા મા રડી પણ લઈશ, ને લડી પણ લઈશ!
સંભાળી લઈશ ખુદ ને!
બસ તૂ તારો ખ્યાલ રાખજે!
જયારે યાદ આવે મારી તો હસી લેજે
વિચાર જે કેટલી પાગલ હતી,,મારી પાછળ!