રાણાજી મોકલે મીરાંને વિષનો પ્યાલો..
મીરાં જાણે વિષ છતાં અમૃત જાણી પી ગયા...
ભરોસો એમને માધવ તણો..
કરી માધવ તણી ભકિત મળ્યો વૈકુંઠમાં વાસ..
રહયું સદા નામ હોઠો પર માધવ માધવ..
રાખી પરમાત્મા સાથે પ્રેમ પામી ગઇ મીરાં..
છોડી દીધું મેવાડ ને લીધો ભગવા વેશ..
જીવન વીતાવ્યું આખુંય પ્રભુનું સ્મરણ મા ને થઇ ગયા માધવ પ્યારી...