બાળક થવું કંઈ સહેલી વાત નથી?
થોડી તોફાન મસ્તી કરવી પણ પડે...
રમતો માટે સમય નીકળાવો પડે..
લોકો ને હેરાન કરવા પડે...
જયારે બધાં ફરિયાદો કરે મમ્મી પપ્પા ને,,
એમના હાથ નો માર ને ઠપકો સાંભળવો પડે...
ભણતર નો બોજ લઈને ફરવું પડે...
મિત્રો સાથે મળી શોર બકોર કરવો પડે...
કારણ વિના ની વાતો કરવી પડે...
કયારેક સાચુ તો ખોટું રડવું પડે
ને બધું પરીક્ષા નુ ટેન્શન લઇ ચાલવું પડે...
બાળક બનવુ કયાં સહેલું નથી "યાર"??
Happy children's day