આજે ટકરાયા હતા બજારમાં...
કેમ છો? કેવી છે તું?
હોઠ ફફડિયા ને બેયના સાથે શબ્દો નીકળ્યા હતા
આંખો એકબીજા જોવા મા જ રહી હતી એકબીજાને...
બસ એક જ વાત હતી કેટલાં દિવસો પછી મુલાકાત હતી...
બસ પછી "ફરી મળીશું"
"એ આવજો"
ને મુલાકાત બહુ ટુંકી થઇ હતી...
એમના જતા આંખો છલકાઈ હતી..
સાયદ ત્યાં પણ થોડી અમારી કમી હતી..
તોય પાછુ વળી એકબીજા પણ નજર મળી હતી..