કશુંક ઢોળાઈ રહ્યું છે કશામાં જ્ઈ રહ્યું છે બધું જ નશામાં લોકો સમજે છે કે છે અવદશા માં કયારેક તો ફરક પડશે તેની દશામાં શોધી રહ્યા હતાંઅમે એને ઘર ના દ્રારેથી એતો મળી ગયો મનં ના. દ્રારે થી આજ તેજ તો પ્રકાશ હતો શ્રદ્ધા નો જે લઈ ગયો દૂર મને અધારે થી....મીનુ