ઘૂંઘટથી મર્યાદા???
કુવા કાંઠેથી નણંદ-ભોજાઈ પાણીની હેલ ભરી ને ઘરે આવે છે, માઁ દીકરી ને પૂછે છે, ''બેટા તારા ભાઈને જોયો હતો?''
દીકરી જવાબમાં ના પાડે છે, ત્યારે નણંદને બાજુમાં ઊભા ભાભી કહે છે; "તમારા ભાઈ ગામના મંદિરને પગથિયે બેઠાં બેઠાં બીડી પીતાં હતાં..."#
✍ રાજવીર