Gujarati Quote in Poem by મોહનભાઈ આનંદ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અટકી જાય,
ચટકી જાય, વળી,
છટકી જાય;

ભટકી જાય,
ફટકી જાય, વળી
લટકી જાય;

મટકી જાય,
કટકી ખાય, વળી,
ઝટકી જાય;

ગટકી જાય,
ખટકી જાય , વળી,
લપકી જાય;

સટકી જાય,
વટ કી ખાય, વળી,
ભપકી જાય;

મનની વાત,
ચંચળતા સ્વભાવે,
ચંચળ થાય;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111280497
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now