Gujarati Quote in Poem by મોહનભાઈ આનંદ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પરદાદારી નો હુનર , ક્યાં સુધી ટકશે,
મનને માંડવે, ઈચ્છાના તોરણ લટકશે;

ભવારણ્ય માં ભટકતી રહી છે ચેતના,
જન્મ મૃત્યુ ની આ સફર ક્યાં અટકશે;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111280253
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now