મારા શબ્દો માં સંવેદના હોય છે,
હ્દય ની થોડીક , વેદના હોય છે;
લાગણી ના તાંતણે , બાંધી શકો,
ભાવ ઊર્મિ દિલ, ખેવના હોય છે;
તોડીને વિખરાઈ , જાય છે ચેતના,
ક્યાંક આપની,અવહેલના હોય છે;
હું વિસારી તું ના વિસ્તાર માં ઐક્ય,
મૌજ ફરિસ્તાની,. ભાવના હોય છે;
આનંદ સહજ , જીવન દુનિયાદારીનું,
ઈબાદત શબ્દોની એવી ,ફના હોય છે;