ધન્ય ધન્ય ઓ મહા લક્ષ્મી ....નતમસ્તક નમન મારા સ્વીકારી એક અરજ સાંભળજે... તારા આ ધામ માં ન રહે કોઈ ભૂખ્યો,ન રહે કોઈ દુઃખી,સૌના મનને ભરી દેજે ઉલ્લાસ ના કળશ થી.... સાથે આપજે નવો જોમ,ઉત્સાહ અને કરે દિલ થી મહેનત...જે રંગત લાવે દરેક ની જિંદગી માં...શુભ થાઓ,કલ્યાણ થાઓ,મહા લક્ષ્મી ના સાનિધ્યમાં...