રહ્યું છે, સહ્યું છે , લાગણી ના જોરે,
ભાવનામય પૂર , દિલ ફંફોસ્યા હો રે;
શબ્દ વેધી કોણ વેધતુ,અકળ કારણ,
મારણ મનનું એ, કાર્ણ કાર્ય ના જોરે;
વદે શું ?, મૂકભાવ હ્દય શબ્દ સહાયે,
અશ્રુઓ આંખના ,કાજળ ગાલે ઢોળે;
હસીને સહી છે, વેદના ઓ જિંદગી માં,
મલકતા મુખે દિલ , બધા કેમ તરછોડે;
આનંદની અનુભૂતિ છે, ગૂઢ શબ્દ તોલે,
સમજણ સાધકો ની, જે શબ્દો ને ખેલે;
============={==========