એક દુકાનની બહાર લખ્યું હતું : ‘સોમવારે દુકાન બંધ રહેશે, મંગળવારે દુકાન બંધ રહેશે……’ એમ કરીને સાતેય વારનું લખ્યું હતું.
ત્યાંથી રોજ પસાર થતા માણસને કૂતુહલ થયું. એણે એક દિવસ ઊભા રહીને દુકાનદારને પૂછ્યું :
‘તમે આવા ખોટા બોર્ડ કેમ રાખો છો ? હું રોજ અહીંથી પસાર થઉં છું, તમારી દુકાન તો ક્યારેય બંધ હોતી નથી.’
દુકાનદારે કહ્યું : ‘ભલા માણસ ! મારો આ બધા બોર્ડ વેચવાનો જ ધંધો છે. ??