દર્દ નો અહેસાસ, દર્દ ને રજામંદી છે,
દર્દે દિલ વિરહી, દર્દ ને રજામંદી છે;
દર્દ જ મકસદ, દર્દ જ મંજિલ સુધી,
દર્દ માં ડુબી જવાનું,દર્દ ને રજામંદી છે;
દર્દ જ સીકાયત , દર્દની જ રિયાસત ,
દર્દ માં જ દિલ્લગી, દર્દ ને રજામંદી છે;
દર્દ માં દિલરૂબા, દર્દ માં રૂબરૂ હયાતિ,
દર્દ મરહમી અંદાજ,દર્દ ને રજામંદી છે;
દર્દ ચેલા દર્દ મુર્શીદ, દર્દ એ દિલ ખુદા,
દર્દ રહેમત રૂહાની, દર્દ ને રજામંદી છે;