ઘણા લોકો એવા હોય છે જે હંમેશા વર્તમાન માં જીવવા ને બદલે ભવિષ્ય ને સલામત બનાવવા માં પોતાની આખી જિંદગી કાઢી નાખે છે.તેના આવા વલણ ને હિસાબે તેના કુટુંબીજનો ને પણ પોતાના ના શોખ, ઉત્સાહ ને મારી ને અથવા સ્વજનને માન આપવાના સંસ્કાર થી મનને મારી ને જીવવું પડે છે. નહીં તો હંમેશા ઝઘડીને, દલીલો કરીને મનાવવા પડે છે.....
પરંતુ શામાટે આવું ? શું હજુ પણ આપણા દેશના ઘણા પુરુષો ઘર માં પોતાના જ વિચારોને પ્રાધાન્યતા મળે તેવું ઇચ્છનારા છે ?