સરર સરકતું , મન જરૂર છે,
તન થી જોડતું એ, જરૂર છે;
સંબંધોના તાણાવાણા અહીં,
સ્વાર્થણી ,ખટ રાગ જરૂર છે;
પ્રેમ તો શાશ્વત છે, હોમી દીધું,
શાશ્વત ની, મુલાકાત જરૂર છે;
અદબ છે વ્યાજબી,કર્મ કરતાં,
ત્યાગમાં તત્પર સ્નેહ ,જરૂર છે;
હું નથી જ્યાં, ટકી રહેશે શાંતિ,
આનંદ જીવનમાં તાતી જરૂર છે;
={{{{{{{======}}}}}}}}==