પોતાના માટે ઓછું અને તેના નાથ માટે વધુ જીવનાર, પોતાની ઈચ્છા મોં પણ પોતાના કંથ ની ખુશી ની કામના કરનાર, પોતાના દેહને વ્રત, તપ, જાપ કરીને કષ્ટ આપીને પણ ભગવાન પાસે પોતાના જ ભગવાનની ખુશી માંગનાર સ્ત્રી-સમાજનું એક પાસું એટલે પત્ની
કડવા ચોથ ની સવૅ ને શુભ કામના