આંગળીથી ઝરીને જોયા છે,
ભાવના માં ,ભરીને જોયા છે;
કોણ પેદા કરે છે ,દિલ થડકો,
ઘબકતા એ ડરીને, જોયા છે;
સાચું છે કોણ , માનશે દિલ,
ચાંદ મન થી હરીને ,જોયા છે;
હોય છે ખબર, સાચી. હ્દયે,
ખોટું કહેતા ફરી ને જોયા છે;
હા , છે આનંદ , અંદર ,તુ જો,
એ ,ફકીરો મટીને, જોયા છે;