આજે એ રાવણે સવાલ કરીયો..
જો હુ સીતા નો અપરાધી છુ તો મને મારવા નો હક ખાલી રામ ને છે.
તો તમે કેમ મારુ દહન કરો છો ??
આમેય તમારા માનવ જાતિ મા ક્યો રામ છે
જે મને મારે...
તમે પણ મારા થી કોઈ કમ નથી બધાં..
જો તમે રામ નથી તો તમને કોઈ હક નથી મને મારવા ને અને જો મારવો હોય તો રામ જેવા બનતાં સીખો..
તમારા મન માં થી છળ કપટ, ઇષૉ, રાગદ્વેષ,લોભલાલચ દુર કરો ને કુવિચારો નુ દહન કરો ને..
ત્યાગ, સમર્પણ,પ્રેમભાવ, સુમેળ, સમભાવ કેળવવો પોતાના મા...
પછી જ મારું દહન કરવાં નુ વિચાર જો..