ક્યાંક ઉમ્મીદો , ક્યાંક દિલ જલે છે,
ક્યાંક સંબંધો તો કદી દિલ જલે છે;
ક્યાંક દીવાઓ ,રુહની અલમ ના તો,
ક્યાંક દિલ્લગી માં ,કદી દિલ જલે છે;
ક્યાંક રોશની નજર માં,વિલસતી એ,
ક્યાંક આંખોનુ નૂર, કદી દિલ જલે છે;
ક્યાંક શબ્દો ની સોગાત, ભભૂકી ઉઠે,
ક્યાંક મોતી વિરહી, ,કદી દિલ જલે છે;
ક્યાંક ભાવ માં ,જલી રહી લાગણીઓ,
ક્યાંક આનંદ અતિરેક,કદી દિલ જલે છે;
=======================
=======================