Gujarati Quote in Poem by મોહનભાઈ આનંદ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બરતરફ થવું છે હરતરફ જ થવું છે,
તરફદાર દિલ તરફ ,રૂહાની  થવું છે;

થોડુંક પોતે જ પોતાની તરફ થવું છે,
ફરિસ્તાની એ મસ્તાની,ચાલ થવું છે;

હું તું તારા મારા ,સઘળા ભ્રમ છોડીને,
એક આત્મા માં જ, એકાકાર થવું છે;

બદલાય છે પ્રકૃતિ, ઈચ્છા જે પ્રમાણે,
અબદલ આપમાં,હવે  વિશ્રાંત થવું છે;

હું કારે  સજાવી છે,  રંગીનિયત અહીં,
રંગ એ નૂર માહોલ,આનંદ રૂપ થવું છે;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111267300
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now