सच की राह में तू चलता चल
કોલેજ માં મારું પ્રથમ દિવસ, કોલેજમાં પ્રવેશ લીધા બાદ ઘણા ઉત્સાહ્થી પ્રથમ દિવસે કોલેજ ગઇ, મારો ખંડ પાચમા માળે, હું દિવ્યાંગ હોવાથી ઉપર ના ચઢાય તેથી પ્રીન્સીપાલ ને વિનંતી કરી કે ખંડ ભોયતળિયે રાખે, પરંતુ તેઓએ જ્ણાવ્યું કે એક વિધાર્થીની માટે બધી વ્યવસ્થા ના બદ્લાય,મારું સ્કુલ લિવિંગ પાછું આપ્યું. પપ્પાએ કહ્યું આ કોલેજમાં નથી ભણવું પરંતુ મેં જીદ કરી કે હવે આજ કોલેજમાંથી ભણી ગ્રેજ્યુએટ કરીશ, પ્રીન્સીપાલને વિનંતી કરીકે હું પરીક્ષા પૂરતી કોલેજ આવીશ, ડોક્ટર નું પ્રમાણપત્ર આપ્યું. વાતચીત કોલેજ ના મેદાનમાં થતી હતી ત્યારે અન્ય વિધાર્થીઓએ તાળી પાડી મારી ગાંધીગીરીને પ્રોત્સાહન આપ્યું. કોલેજમાં પ્રથમ આવી, સરકારે ૨૫૦૦/- સ્કોલર્શીપ આપી.
दर्शिता