બ્રેક - અપ...
મિત્રનાં લગ્ન પ્રસંગમાં જતો એક નવું નવું અંગ્રેજી શીખતો મિત્ર રસ્તામાં મળતા પૂછાઈ ગયું : ક્યાં જાવ છો ....? તેણે હસીને ઉત્તર આપ્યો : "મિત્રની 'વેલ્ડીંગ સેરેમનીમાં ......"..કદાચ એના આ "વેલ્ડીંગ ...." શબ્દમાં પણ ઊંડુ 'તત્વજ્ઞાન ' હશે ......"જો લાગણીરૂપી "વેલ્ડીંગ ...."થી સબંધનું 'જતન' ન કરવામાં આવે તો 'સબંધોમાં' દુઃખદ "બ્રેક - અપ "જ થતું હશે ને ......?