જીવન ની કેડી પર ચાલતાં ચાલતાં,
હું સમજતો ને શીખતો સદા,
ને વળી મરી છે સજા સીધા રહેવાની,
ગઇકાલ ને કહીં મજામાં આજને જીવું છું,
અને વળી શું આશા રાખવાની લાગણી ઓની,આ સ્વાર્થના સાગર જોડે,
પછી લાગ્યા કરતું કે મારે માટે તો નિઃસ્વાર્થતાના ખાબોચિયાં જ ઠીક છે.
#- શુન્યની કલમ -#