માણસ ક્યાં સુધી ચૂપ રહી શકે છે
જ્યાં સુધી તેની સમજદારી તેની સાથે છે...કારણ કે
તે અંદર દિલ જોડે તો લડ્યા જ કરે
છે ખૂબ વિરોધ કરે છે તેની આંખ માંથી પાણી નીકળી આવે છે પણ તે એક પણ વાર પોતાનો વિરોધ બહાર નથી લાવતો
પણ પછી તે અંદરથી એટલો તૂટી જાય છે કે તેનો તૂટવા નો અવાજ પણ કોઈ સાંભળી શકતું નથી