માઈક્રોફિક્સન વાર્તા...
હાસ્ય કે વ્યંગ્ય???
એવી સ્થિતિ...
જેમાં સાંજે છ વાગ્યાં ની ભૂખ લાગી હોય...
કામ નો સમય રાત્રે નવા વાગ્યાં સુધી નો હોય...
એમાં પણ રસ્તા માં નીકળી ને સારી સારી વાનગી ની રેસ્ટોરન્ટ માં થી સ્મેલ આવતી હોય...
અને એમાં પણ તમારી ફેવરિટ વાનગી ની સ્મેલ આવે...
ને મન માં ને મન માં વિચારો કે ઘરે જય ને કહી એ કે ચાલો આજે બાર...
એ જ વિચાર સાથે ઘર માં પહોંચો ને...
સામે ખીચડી જોવા મળે તો!!!!