Gujarati Quote in Poem by Komal Mehta

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જતા જતા અે મને મારી જાત થી ઓળખાણ કરાવતો ગયો.
જતા જતા અે મને સપનાં જોતા અને અે સપનાં ને પૂરા કરતાં શિખવડતો ગયો,
જતા જતા અે મને જિંદગી માં મારું અસ્તિત્વ સમજાવતો ગયો,
જતા જતા અે મને પોતાના માટે જીવતાં શીખવાડી ગયો.

Gujarati Poem by Komal Mehta : 111254563
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now