Gujarati Quote in Poem by Patel Nilkumar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ડરતા જીવો વચ્ચે પેદા થયા,
માતૃભૂમિ ને મરતી જોઈ ને દુશ્મન કાળજા ચીરી દીધાં,
ગુલામી એક માનસિકતા ની વચ્ચે,
વીરતા જેવું આભૂષણ લઇ ને વળગી રહ્યા,
રોજ ને રોજ મોત ને મળવા જતા ને જિંદગી એ હાથ પકડી લીધાં.

#- શુન્યની કલમ -#

Gujarati Poem by Patel Nilkumar : 111254429
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now