#શબ્દ #અર્થ #શબ્દરમત #શબ્દગૂંચ #શબ્દમેળ #word #wordline #wordgame

"શબ્દ એક અર્થ અનેક"

પ્રેમ માં લગ્ન અને લગ્ન માં પ્રેમ.
શબ્દ એક અર્થ અનેક !

વાણી માં વર્તન અને વર્તન માં વાણી.
શબ્દ એક અર્થ અનેક !

સાથ માં સંગાથ અને સંગાથ માં સાથ.
શબ્દ એક અર્થ અનેક !

ખુશી માં દુઃખ અને દુઃખ માં ખુશી.
શબ્દ એક અર્થ અનેક !

જીવન માં મૃત્યુ અને મૃત્યુ માં જીવન.
શબ્દ એક અર્થ અનેક !

જ્યોતિ માં તિમિર અને તિમિર માં જ્યોતિ.
શબ્દ એક અર્થ અનેક !

જીવ માં શ્વાસ અને શ્વાસ માં જીવ.
શબ્દ એક અર્થ અનેક !

Gujarati Blog by કલમ ના સથવારે : 111253884
કલમ ના સથવારે 5 year ago

મારી કૃતિ ને સમજી ને પ્રતિભાવ આપવા બદલ હદય પૂર્વક આપનો ખુબ આભાર...

કલમ ના સથવારે 5 year ago

ખૂબ ખૂબ આભાર આપનો..

Archana Majmudar 5 year ago

એજ તો ખૂબી છે આપણી માતૃભાષા ની????

કલમ ના સથવારે 5 year ago

ખૂબ ખૂબ આભાર આપ નો..?

कबीर 5 year ago

ખુબ જ સરસ અદ્ભુત રજુઆત અને

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now