ચાંદ
વાહ વાહ થાય
*ભારત* તારી શાન ની
પહોંચાડ્યું તે *ચંદ્રાયન*
જયાં દેવોનો વાસ
તિરંગાની શાન વધી
શિશ નમાવી એ સૌ
દઈએ સહકાર દેશને
કરીએ ના વિરોધ તેનો
જરૂર પરિણામ પામશુ...
યોગ્ય તેના ..
શિશ ઝૂકશે નહિ..
સદાય જોઈશું તે
પામશુ ઊંચું *આભ*!
જયાં વસે *ચાંદ*..!
જયશ્રી પટેલ
૭\૮\૧૯