પાર્ટ-(2)...(એન આર આઈ)
વાર્તા ના પહેલા ભાગ માં આપણે જોયું કે..
નીલ, કંપની ના કામથી દિલ્હી જવા માટે નીકળે છે મોડી રાત્રે એરપોર્ટ જવાના રસ્તા પર અજાણી છોકરી નો ભેટો થાય છે......
એ છોકરી ને કેનેડા જવાનું હોવાથી એરપોર્ટ પહોંચવાનું હોય છે ...
નીલ એને કાર માં લિફ્ટ આપે છે...એનું નામ પલ્લવી છે ..
નીલ ની કારમાંથી ઉતર્યા પછી પલ્લવી એનું પર્સ કારમાં ભૂલી જાય છે..
નીલ એ પર્સ ની અંદર લખેલા સરનામા પર એ પર્સ આપવા માટે પલ્લવી ને ઘેર જાય છે... ઘરનો દરવાજો ખુલતા નીલ ને સામે પલ્લવી ઉભેલી દેખાય છે..
હવે,જો પલ્લવી કેનેડા ગઈ હોય તો પછી સામે ઊભેલું કોણ છે...?
એ વાત ને લઈને નીલ નું મગજ ચકરાવે ચડે છે.....
અને હવે આગળ.....
"પાર્ટ-(2)...(એન આર આઈ)", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!