પહેલા લોકો લોટ જેવા હતા,
લાગણીનું પાણી નાખીએ તો ભેગા થઈ બંધાઈ જતાં.??
આજે લોકો રેતી જેવા છે,
ગમ્મે તેટલું લાગણીનું પાણી નાખો પણ છુટ્ટા ને છુટ્ટા.!??
આંગળીઓ જ નિભાવી રહી છે સંબંધો આજકાલ,
મળીને નિભાવવાનો સમય જ ક્યાં છે...??????
બધા ટચમાં વ્યસ્ત છે પરંતુ કોઈ ટચ માં નથી..?