વાહહ ભાઈ બેન નો આ શબ્દ ખૂબ જ અતિસુંદર છે....આ જીવન ની ગાથા માં ભાઈ અને બહેનના અત્યંત વાક્યો લખ્યા છે.....ભૂલી ગયેલા રસ્તા ને બેન ભાઈ ને સારો રસ્તો બતાવે છે...પલંગ પર રહેલા ચાદર અને રડાઈ ના જેવો સાથ હોય છે...વહેતા નીર ફલફળતી હવા જેવી બેન ની મુશકાન ભાઈ ની જિંદગી બદલી દે છે.... એટલે જ આજે ભાઈ બેન વિશે કઈ જ શબ્દો નથી રહ્યા
...
RJ