ફળ આપતુ ઝાડ અને ગુણવાન વ્યક્તિ નમે છે સાહેબ. ...
બાકી સુકુ ઝાડ અને મુર્ખ વ્યક્તિ ક્યારેય ઝુકતા નથી
લીલા ઝાડને નમાવશો તો જરૂર નમશે
પણ સુકા ઝાડને નમાવવાની કોશિશ કરજો ટુટી જશે પણ નમશે નહિ
પ્રભુ સર્વે ને સન્મતિ આપે
હુ નમુ છુ અને નમતો રહીશ
કારણ મને અભિમાન કરતાં સંબંધ વધુ વહાલા છે. ....