દાયરાના દરિયામાં ક્યાં સુધી રાખીશ તું?
એ ખુલ્લા આકાશનું પંખી,
કયાં સુધી બાંધીને રાખીશ તું હેમખેમ, અંતે તો હાર તું ચાખીશ.
પિંજરાના દ્વાર આમ બંધ થોડી રહેશે, કોક'દિ અચાનક એ ખુલશે,
ત્યારે એ પંખી છટકયું જો હાથમાંથી,ઉંચે ગગન એ ઝુલશે.
વાડ નથી એવી જે રોકે પખેરુંને ,ઇચ્છા મુજબ એ વિહરસે.
@B